#ઝઘડો

જેમ સાગર અને સરિતા ને થાય #ઝગડો
અને જળાશય સૌ સુકાય જાય છે
એમ મા-બાપ નો થયા કરતો હોય #ઝગડો
તો બાળક નામનુ ફુલ મૂરઝાય જાય છે

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111560462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now