ના રાખો એટલી ઈચ્છા કે મારા માંથી હું ખોવાઈ જાવ
જો રહીશ આ જગ માં તો ચોક્કસ મારું સપનું સાકાર કરીશ.નહિ કરું નિરાશ કોઈ ને, પણ આ જગ માં રહી ને તો બોજ નહિ બનું.અલવિદા કહી ને છોડી દઈશ દુનિયા
પણ તમારી અપેક્ષા નો બોજ નહિ બનું
#બોજો

Gujarati Blog by Archana Ruparel Mashru : 111555374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now