વરસોથી #પ્રચંડ સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને,
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં,
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ મારા દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર,*l
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

For 👑 Always Happy❤️
ImR.White👽

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111545237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now