વડોદરા હાઇવે પર એક ટ્રકમાં આશરે 95 અબોલ જીવો (ભેંસો) કતલખાનામાં જતી હતી ત્યારે એક મળેલ બાતમીને આધારે જીવ દયા પ્રેમી પટેલ નેહાબેન તેમજ તેમની ટીમે મળીને એ ટ્રકનો આશરે પચ્ચાસ કિલોમીટર જેટલો પીછો કરીને દરેકના જીવ બચાવ્યા...🙏
નહી, તો આ અબોલ જીવો કતલખાનામાં જઇને વગર વાંકે કપાઇ જાત!