જામનગરની એક પોલીસ કોલોનીમાં બનેલી એક ઘટનાછે જામનગરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની સાથે આત્મહત્યા કરેલછે પહેલા તેમની પત્નીએ આત્મહત્યા કરી પછી તેમના પતિએ પણ આત્મહત્યા કરી
પણ એક દુ:ખદ સમાચાર એ છે કે તેઓ પોતાનું ચાર વર્ષનું નાનું બાળક રામભરોસે મુકીને બંન્ને ચાલ્યા ગયા..જયારે પોલીસે તેમના ઘરમાં આની તપાસ કરી તો તેમનું આ બાળક તેની નિર્જીવ મમ્મીના શરીર સાથે મસ્તીથી રમી રહ્યુ હતુ! તેને કયાં ખબર હતી આ તેના માવતર હવે આ દુનિયામાં જીવીત રહ્યા નથી!