#માનવ નડે છે માનવી ને મોટો થયા પછી,
ચાવી મળે છે ગુના ઓ ની જ્ઞાની થયા પછી.
માનવ નડે છે માનવી ને...
માતા પિતા ની ગોદ મા મમતા હતી ઘણી,
બદલી ગયો એ પરણી ને યૌવન મળ્યા પછી.
માનવ નડે છે માનવી ને...
પ્રગતિ જીવન ની કરવા ભણતર ભણી ગયો,
પડતી હવે તે નોતરી તને અનુભવ મળ્યા પછી....A+