#ધરતીનું માં ,,,?,,,,મા,,,,, માં

એક તુજ. જ માં ઓધાન મા નવ માહ
આળોટાવ્યા

કૂખે થી અવતરી પુરી કાયનાત ની માં
તારા ખોળે માસુમ શી ડગલી પાડી
હૈ તુજ જગત જનની માં સાંઠ સાલ તારો ખોળો ખુદાવ્યો

સુખ દૂ:ખ તડકી. છાંયડી નૈ
સોહામણા સ્વપ્નો સજાવ્યા

માં. ,,,,,,,, માં. ,,,,,,, માં ,,,તને. નત મસ્તકે સલામ

Gujarati Poem by Baloch Anvarkhan : 111510717
Baloch Anvarkhan 4 year ago

સર્વો લેખક મિત્રો હ્દય ના ઊંડાણ થી આભાર સાથે પ્રણામ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now