ગુજરાત સરકારે હવે દરેક રિક્ષા ડ્રાઇવરોને બ્લુ રંગનો યુનિફોર્મ પહેરવો ફરજીયાત કર્યો છે...
આ ઠરાવ સર્વ સંમતિથી આજરોજ પસાર થઇ ગયો છે હવે કાયદો બનતા જ સૈ રિક્ષા ચાલકોએ પોતાનો યુનિફોર્મ ફરજીયાત પહેરવો પડશે
આ કાયદો આખા ગુજરાત રાજ્યને લાગુ પડશે.
રિક્ષા ડ્રાઇવરોના દંડમાં એક ઔર વધારો આવી ગયો છે.