જો તમારા બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય ને ઓચિંતા ઓગણીસ લાખ અચાનક પડી જાય તો!!!
નીચે આપેલ ફોટાવાળા બેનના એકાઉન્ટમાં આમ જ થયું અચાનક આવી પડેલા ઓગણીસ લાખ જાણીને તેમને તેમના પતિને વાત કરી પછી બંન્ને તેમની બેંક માં ગયા ને મેનેજરને આ બાબતે વાત કરી..
આ પૈસા એક પટેલ ભાઇના હતા જે અમેરિકા રહેતા હતા તેમને અમેરિકાથી ભારતમા રહેતા કોઇ ભાઇને મોકલ્યા હતા તો ભુલથી કોઇના પૈસા આ બેનના એકાઉન્ટમાં જમા થઇ ગયા હતા
તુરંત બેન્કે પેલા મોકલેલ ભાઇના ખાતામાં જમા કરી દીધા ને પછી આ વાત જાણીને અમેરિકા વાળા ભાઇએ બહેનનો ઘણો જ આભાર માન્યો...
જુઓ, ઇમાનદારી આજ પણ લોકોમાં જોવા મળે છે..આવી મંદીમાં!