#ઉગ્ર

નર્યા ઉકળાટ પછી મેઘનું વરસવું તો હવે તય છે,
ઝુકાવી ઉગ્ર રવિ'સી હઠ, ચાંદનું ખીલવુંય તય છે!
ડિબાંગ કાળા વાદળોથી તમસનાં ઓળા તય છે,
પાંપણ ઉઘડતા ઉગ્ર હૈયાનું નેણે વરસવું તય છે!

-- કે. વ્યાસ

Gujarati Shayri by Ketan Vyas : 111468733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now