સુશોભન થકી સજાવ્યા છે કેટલાય ઘર
માનવીના મનને સજાવવા અસમર્થ રહ્યો
મનને સજાવવા મનને સમજવા જરૂરી છે
પણ મનના દરવાજા ખોલવા અસમર્થ રહ્યો.
#સુશોભન

Gujarati Blog by Firdos Bamji : 111460032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now