આટલો પ્રેમ શીદને થતો હશે,
કે એના વિના રહી ના શકાય....!!!

હૈયે આવેલી વાતને પણ,
એને કહી ના શકાય ....!!!

કોણ સમજાવે એને,
કે તડપી રહ્યો છું એના વગર,

દર્દ મળ્યું છે એવું હવે તો,
એકલા રહીને સહી ના શકાય...!!!

શું કામ રહે છે દૂર તું મારાથી,
છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની છે ઝંખના,

હાથ ઝાલ્યો છે તે મારો,
પ્રીતના દરિયામાં તારા વિના વહી ના શકાય...!!!


#કેપ્ટન
@શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111453596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now