#Luck નસીબ. આપણે લાેકોને મળતા હોઈએ છીએ નસીબથી અને તકાે દ્વારા વાતચીત કરીએ છીએ અને આપણે ભાગ્ય દ્વારા મિત્ર બનીએ છીએ. આપણે હજી પણ મિત્રો છીએ અને વિશ્વાસ પણ રાખીએ છીએ આપણી મિત્રતાા પર.મિત્રતાને આપણે મૂલ્યવાન માનીયે છીએ જે ક્યારેય પણ સમાપ્ત થતીજ નથી.નસીબદાર લોકો એ નહીં છે જે નસીબમાં માને છે પણ જે પોતાના નસીબથી જ કાયમ ખુશ રહે છે.