એવું ના બને ...... કે
સૂરજ પણ
પ્રકાશ નું બિલ મોકલાવે
પૃથ્વી સર્જન
માટે વિશ્વકર્મા રોયલ્ટી રાખે
વરસાદ પણ
પાણી નાં પૈસા ઉઘરાવે
નદીઓ ,સમુદ્ર
એમાં પોતાનો હિસ્સો માંગે
વૃક્ષ પણ
પક્ષી ઓ પાસે ભાડું માંગે
કૂતરો પણ
ચોકી કરવા નો પગાર માંગે
ભગવાન પણ
શ્વાસોશ્વાસ માટે હપ્તા નક્કી કરે
આ બધું શક્ય
બને એ પહેલાં Asi "ટ્રાન્સફર"
આપી દો......

#પ્રકાશ

Gujarati Blog by Asmita Ranpura : 111445829
Ishan shah 4 year ago

વાહ ખરેખર અદભૂત રચના 👌

Asmita Ranpura 4 year ago

Thank you Shilu☺️

Asmita Ranpura 4 year ago

Thanks a lot Shefali☺️

Asmita Ranpura 4 year ago

Thank you Kanubhai 🙏

Asmita Ranpura 4 year ago

Thank you...☺️

Asmita Ranpura 4 year ago

Thank you ...☺️

Asmita Ranpura 4 year ago

Thank you...☺️

Asmita Ranpura 4 year ago

Thank you ...☺️👍

Asmita Ranpura 4 year ago

સાચે જ...હવે માનવ માનવ ને ભૂલશે...ધીરજ બધાં ની ખૂટી છે

Asmita Ranpura 4 year ago

આભાર...☺️

Shefali 4 year ago

👍🏼👌🏼👌🏼

Parmar Geeta 4 year ago

હવે લાગે છે કે એવું જ બનશે.. કુદરતે ચેતવણી તો આપી દીધી છે માનવને..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now