#વધવું
મારે ચડવું છે.
પડવું છે .
ને પછી બોવ બધું રડવું છે.
ફરી ઊભું થવું છે.
ગમે તે થાય અમેતો આગળ વધવા ના.
મને ખબર છે.
આગળ પહાળ છે.
અનેક સંકટ ના જાળ છે.
પણ હવે હારુતો ભી ક્યા દિવસો ના દુકાળ છે.
બસ અમે આગળ વધવા ના .
લોકો મારી હાર પર હસ વાના.
વાતો કરવા ના.
પણ શું ફરક પડે છે અમે કાન આડા હાથ કરવા ના.
બસ અમે તો આગળ વધવા ના.
Kp_rocks