શું વિસરવું અને શું યાદ રાખવું?
એ સમજણ તો બધા પાસે છે,
પણ એનું નિયંત્રણ કરવા જે શક્તિ જોઈએ તે અમુક લોકો જ ધરાવે છે.#વિસરવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111424073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now