#ચેહરો

પ્રિતમનો ચેહરો નયનમાં દોડ્યા કરે છે,
દિલના દ્વારે આવી પેહરો આપ્યા કરે છે,
પ્રેમનાં વાદળાં ભરી અનહદ વર્ષા કરતા,
નિસ્વાર્થ ભાવે સરોવર છલકાવ્યા કરે છે.

Gujarati Blog by

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now