Prem_222: _ધ્યાન રાખજો,
ક્યાંક તમારો પણ વારો ના આવી જાય,
આવતા New Year માં
દરેક ઘરમાં ખુશી નોં માહોલ છવાઈ જશે,
દાદા દાદી નાં હરખના આંસુ છવાઈ જશે,
જોજો ક્યાંક તમારો વારો પણ ના આવી જાય...
દુનિયામાં Emergency બહુ આવી જશે,
માર્કેટ માં ઘોડિયા ખાલી થઈ જશે,
જોજો ક્યાંક તમારો વારો પણ ના આવી જાય...
ખિલખિલાટ નોં મિલાપ મુસ્કિલ થઈ જશે,
હોસ્પિટલમાં બેડ બધા ભરાઈ જશે,
જોજો ક્યાંક તમારો વારો પણ ના આવી જાય...
ઘરે ઘરે ખિલખિલાટ નોં માહોલ હસે,
જોજો ક્યાંક તમારો વારો પણ ના આવી જાય...
દરેક નાં ઘરમાં પારણા બંધાશે,
જોજો ક્યાંક તમે પણ લોકડાઉનમાં નાં આવી જતાં...
🎂🎂🎂Lockdown 😂😂😂