#માન

જીંદગીમાં નિષ્ફળતાને આપેલું માન,
એ આવનાર સફળતાની ચાવી છે.

જે નર - નારી ના જીવનમાં આવેલી હોય,
કે પછી કારકિર્દી ને લઇને હોય.

નર - નારીનું એકબીજાને આપેલું માન,
બની શકે છે જીવનનું ઉત્તમ નામ.

Gujarati Motivational by Kinjal Dave : 111420490
Fulesh 4 year ago

Nice excellent

Fulesh 4 year ago

Nice excellent

H Sanket 4 year ago

Nice lines yaar

Sb Keswani 4 year ago

Excellent,
Very well said
Really appreciate your thoughts

Gopal vaghela 4 year ago

નિષ્ફળતા જ સફળતા નું પ્રથમ પગથિયું છે

Gopal vaghela 4 year ago

નિષ્ફળતા જ સફળતા નું પ્રથમ પગથિયું છે

Indrvadan Trivedi 4 year ago

Women is like gate of heaven and ocean of happiness

Kalpanaben Trivedi 4 year ago

Nari nu samman ishwar nu samman che

Rakesh 4 year ago

આ સંસારમાં ગાય ગંગા ગીતા અને માતા સદા પવિત્ર છે તેમણે સાબિત કરવા બીજા કોઇની જરૂર નથી અને આનંદ ની વાત એ છે આ ચાર શબ્દો સ્ત્રીલિંગ છે અને નારી નું નિરૂપણ કરે છે

Rakesh 4 year ago

નારી એ વૃક્ષ છે કે જેના સભ્યતા ,સંસ્કાર, સંસ્કૃતિ ને વિકાસ તેના ફળ છે જો વૃક્ષને કાપી નાખવામાં આવશે આ તમામ ફળો નો નાશ થઈ જશે અને સમાજમાં અંધકાર છવાઈ જશે .નારી એ પરમાત્માની આત્માનું પ્રતિબિંબ છે. જ્યારે તમારું સન્માન થાય છે તેનો મતલબ તમે ભગવાનની પ્રાર્થના કરો છો પરંતુ જ્યારે તમે નારીનું સન્માન કરો છો ત્યારે ભગવાન તમારા માટે પ્રાર્થના કરે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now