તારી યાદોની બારાત નિકળી ને મારા સ્મૃતિપટ પર એક આકૃતિ બની રેલાય છે,
મારા અશ્રુઓ થી રંગ પુરાઈને એ ચિત્ર જાણે પરિપૂર્ણ બની ઝીલાય છે.
#આકૃતિ
નરેન્દ્ર જોષી

Gujarati Blog by Narendra joshi દેશી : 111415247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now