ઘટી રહેલો ચાંદ આજે અમાવસમાં ખોવાઈ ગયો,

ઘટતી રોજ આકૃતિ એની સ્મૃતિમાંથી વિસરાય ગયો,

પણ પ્રેમ ન ઓછો થયો એનો
પૂર્ણિમાએ પાછો આવ્યો,

ખબર છે મરવાનું છે રોજ
રાત આખી તડપી તડપી ને

છતાં જોવા ધરતીને એક નજર
તે પાછો આવ્યો.

#આકૃતિ

Gujarati Blog by Divyesh Koriya : 111415094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now