તને મારી કિંમત અત્યારે નહિ સમજાય.....
મારું હોવુ ના હોવું શું છે તને તેની કિંમત નથી ...
જ્યારે હું મૃત્યુ પામીસ ....
ત્યારે તું રડીશ પણ તેની કિંમત શું ?....
તો અત્યારે જ થોડું રડ ને .....
જ્યારે હું મૃત્યુ પામીશ .....
ત્યારે તું મારી યાદોમાં જીવીશ ....
પણ તેની કિંમત શું ?....
તો અત્યારે જ મને યાદ કરને...
જ્યારે હું મૃત્યુ પામીસ...
ત્યારે તું મારી જુની યાદો ને યાદ કરીશ....
પણ તેની કિંમત શું ?...
તો અત્યારે જ તું મને યાદ કરને ....
જ્યારે હું મૃત્યુ પામીસ....
ત્યારે તું મને ફુલો અર્પણ કરીશ ...
પણ તેની કિંમત શું ?...
તો અત્યારે જ મને ફૂલો આપને..
........ Dhara vyas .......
જ્યારે હું મૃત્યુ પામીસ ...
ત્યારે તું મારી તસ્વીર સાથે વાત કરીશ ....
પણ તેની કિંમત શું ?...
તો અત્યારે તું મારી સાથે વાત કરને...
જ્યારે હું મૃત્યુ પામીસ...
ત્યારે તું બધા વચનો યાદ કરીશ ...
તેની કિંમત શું ?..
તો અત્યારે જ તું એ વચનો નિભાવને...
જ્યારે હું મૃત્યુ પામીશ ...
ત્યારે તને તારી ભૂલો સમજાશે ...
પણ તેની કિંમત શું?...
તો અત્યારે જ તું તારી ભૂલો સુધારી ને ...
જ્યારે હું મૃત્યુ પામીસ...
ત્યારે તું મને સમય ન આપ્યો તે માટે પછતાવો કરીશ...
પણ તેની કિંમત શું?..
તો અત્યારે જ મને થોડો સમય આપને...
જ્યારે હું મૃત્યુ પામીસ...
ત્યારે તને મારા પ્રેમની કિંમત સમજાશે...
પણ તેની કિંમત શું?..
તો અત્યારે જ મને થોડો પ્રેમ (વ્હાલ ) કરને....
#કિંમત