પુસ્તક તું અજોડ છે તું અમાપ છે
જે કોઈ પન્નુ ખોલું ત્યાં મળે છે જ્ઞાન મને
રામાયણ નો સાર છે કુટુંબ રચના તો મહાભારત નો સાર છે ધર્મ રચના...
ચાણક્ય નો સાર છે રાજ નૈતિકતા તો
ગાંધીજી નો સાર છે સત્ય સાથે અહિંસા
કલામ ના સાર માં છે દ્રઢ નિશ્ચયતા તો
મોદીજી ના સાર માં છે અપાર મનોબળ..
જ્ઞાન નો અખૂટ ભંડાર છે પ્રાચીન અને અર્વાચીન લેખકો ના પુસ્તકો....એકવાર જો ડૂબકી મારી તો થાય બેડો પાર...
નમસ્તે વિશ્વ પુસ્તક દિવસના 🙏