કશ્મીર થી કન્યા સુધી જે વ્યાપેલી છે ,
સિંધુ ને નર્મદાના નામે જે વહે છે,
નહેરુ, ગાંધી, સરદાર જેવા જેના રખવૈયા છે,
જેની ભૂમિ ના રગેરગમા ધર્મ વસયો છે,
જેની ધરતીની માટી પણ પૂજનીય છે,
જેના લહેરની લહેરખીઓ મા પણ કામણ છે,
એવી ઓ ભારતમાતા 🙏🙏,,
તારી તેજસ્વીતાના શા વખાણ કરુ!!!
મૂજ વિશ્વ નકશે તુ હદયસથાને બિરાજમાન છો..
#તેજસ્વી