ગુજરાત સરકારની એક એવી નવી જાહેરાત આવી છે કે...
જે લોકો સરકાર માન્યની સસ્તા અનાજની (રાશન કાર્ડથી મળતું અનાજ) દુકાનમાં કામ કરતા હોય ને તે લોકોને જો ચાલુ કામ ઉપર કોરોના થઇ જાય તો તેમનું તેનાથી મરણ થાય તો સરકાર તેમના પરિવારને પચ્ચીસ લાખની સહાય કરશે.
જેવાકે, અનાજ જોખનાર, કેશીયર, કોમ્પ્યુટર ઓપરેટર આવા અંદર કામ કરતા દરેક કર્મચારીઓનો સમાવેશ થાયછે.