પૂછવું તો ઘણું છે,
બસ આ જીભ નથી ઉપડતી
જેની સાથે ચાલવું છે,
એના વિના આ પગ નથી ઉપડતા

- કિંજલ પટેલ (કિરા)
#પૂછવું

Gujarati Quotes by Kinjal Patel : 111403996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now