#જંગલી
મને ડર લાગે છે , મને ડર લાગે છે .
હું જંગલ દયા નો સાગર,
છતાં કેમ કાપે મને જંગલી વરુ ની જેમ ?
હું છું તારો શ્વાસ , તું છે મારો શ્વાસ ;
અસ્તિત્વ છે મારુ તુજ હાથ માં ,
તને ક્યાં ખબર છે માનવી ?
ઓઢી તે ઓઝોન ની ચાદર ફાટેલી .
છતાં બનીને શરણાગત કરૃં વિનંતી આજ ,
બસ, ત્રાહિમામ ત્રાહિમામ .
Mahek Parwani