#જંગલી
કેમ બની જાય છે તું જંગલી તારા જ આક્રોશ થી....
કેમ બની જાય છે તું જંગલી તારા જ
વિચારો થી....
કેમ બની જાય છે તું જંગલી તારા જ
નિર્ણયો થી....
કેમ બની જાય છે તું જંગલી તારા જ
ક્રોધ થી...
કેમ બની જાય છે તું જંગલી તારી જ
જીદ થી...
છોડ આ બધું .....
તારા કોપ નો દાવાનળ એક દિવસ...
ભરખી જશે તારા જ સંબંધો ને...