#જંગલી
શહેર શું વિકસી ગયું, ને અમે જંગલી બનતા ગયા.
હરીફાઈ ની સ્પર્ધા માં અમે પ્રખર શિકારી બનતા ગયા !
નદી નાળા કે ઝરણાં, અમે પ્રકૃતિ ને છંછેડતા ગયા.
લાઇફસ્ટાઇલ ને પોષવા અમે વધુ હિંસક બનતા ગયા !
કોણે કીધું , ગાડી બંગલાં બાંધી માનવી ઉજળા થયા?
એ તો હવે જંગલી બની દિવસે ને દિવસે ઘાતક થયા !