Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹 *ગુલાબ* 🌹

શુ રંગ છે , સુગંધ છે !
શુ સરસ આ ગુલાબ છે!

સમજતાં જો આવડે તો,
શબ્દમાં જ સુવાસ છે .

શતદલ પાંખડીઓમાં ,
તારું જ રેલાતું સ્મિત છે.

હેતેથી કરશો જો કબૂલ ,
એ જ મારી જીત છે .

🌹🌹🌹ઝંખના 🌹🌹🌹

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111399425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now