#ચા #chai #teaquotes #ચૂસકી
ચા...ની... ચૂસકી..
ચૂસકી ચા ની ભરી, તો ફરી યાદો તાજી થઈ .
કટીંગ કે આખી ? એમાં, દોસ્તો ની મહેફિલ થઈ !
ખખડતા બાંકડે, સહુ ની મનગમતી 'પ્યાલી' થઈ .
વાયદા કે વાતું , બધું કિટલી માં જ ભરતી ગઈ !
ટક ને ટાણાં વગર, આદત ને મજબૂર થઈ ગઈ.
એટલે, હેલો કે બાય બાય માં ચૂસકી કાયમી થઈ !