આમ ડરી ડરીને શુ જીવવું?
એક દિવસ તો છે જ મરવું .
દીપ વગર કેમ અહીં મારે દીપવું?,
ભવસાગર મારે તુજ સાથે તરવું.
અંધારી રાતે એકલા કેમ જપવું?,
તારા પ્રેમનું વ્યાજ હવે છે ભરવું.
દેશ દાઝમાં સરહદે જઇ ખપવું?,
સંસારી જીવને એકલાજ મરવું.
પ્રતિતી સાચું દિલ કેમ કરી આપવું?,
નયન લડાઈમાં હમેશ તને હરવું.
પ્રતીતિ
નીતિન સંચાણિયા
મોરઝર
9328829793