તું તો ભાઈ છે મારો
ઉનાળે જાણે લીમડા નો છાયો
મને જ્યારે પણ કોઈ promblem હોય છે
ત્યારે તું જ મારી સાથે હોય છે
ભાઈ ના રૂપ માં અદ્ભુત સબંધ મળ્યો
ભગવાન પાસે થી એક અદ્ભુત રત્ન મળ્યો
ભલે મારા થી ગમે એટલો દૂર હોઈશ
પણ મારા દિલ ની હંમેશા નજીક રહીશ
જ્યાં સુધી સાથે મારો ભાઈ છે
ત્યાં સુધી બીજા થી થી ડરવાની ક્યાં જરૂર છે
નાનું તારું mind છે
પણ એ સેતાની નું ઘર છે
તને બહુ જ હેરાન કરું હું
કેમ કે મારા માટે બહુ sp છે તું
ભગવાન પાસે એટલું માંગીશ હું
કે હમેશાં સલામત રહે તું
#Brotherfromanothermother