#પ્રારંભ
અમર રહેશે આ દિવસો ઇતિહાસ મા
બધા સાથે મળી ને લડ્યા આ દેશ મા
જ્યારે બધા દેશો કોરોના સામે ડગમગી રહ્યા
ત્યારે મારો દેશ દિવા થી જગમગી રહ્યો
ભારત માં આવી ને કોરોના પણ વિચારી રહ્યો
સાલું હું વાઇરસ છું કે કોઈ તહેવાર બધા મને ઉજવી રહ્યા
કોઈ દીવા પ્રગટાવી રહ્યું તો કોઈ થાળી વગાડી રહ્યું
કોઈ ફટાકડા ફોડી તો કોઈ નારા બોલાવી રહ્યું
પહેલા બધા કહેતા ગવાર છે ભારતવાસી
આજે એ લોકો ને હું ગર્વ થી કહીશ હું છું ભારતવાસી
વંદે માતરમ્ 🙏
ભારતમાતા કી જય