#પક્ષ
પંડિતોની પોથીને પકડતાં ન આવડ્યું,
ઘડીની વાતને વિશ્વાસમાં લેતાં ન આવડ્યું,
સામ-દામ-દંડ-ભેદને ભેદતાં ન આવડ્યું,
પક્ષ-વિપક્ષની વિડંબણાને ડારતાં ન આવડ્યું.

Gujarati Blog by Vaishali Bhoi : 111375217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now