#ઉદય
શ્વાસે શ્વાસે તમારી દોસ્તી નો ઉદય છે................
દિલ પણ આ ઉદય થી જ ધબકી રહ્યું છે................
અરે,દોસ્ત એ જ તો આપણી દોસ્તી ની ખાસ વાત છે..........
દરરોજ ઉદય ને દરરોજ અસ્ત ની વચ્ચે મિત્રતા બહુ ખાસ છે..............
FROM
SHILU PARMAR.....
DIL NI VATO........