✍️
આજે પણ તારી પળે પળ ની ખબર રાખું છું,
પણ તારી બે વાત કરતાં પણ ગભરાવવું છું,
આજે પણ તને પળે પળ મનમાં રાખું છું,
પણ તારું નામ હોઠોં પર લાવતા ગભરાવું છું,
આજે પણ તારો ફોટો પળે પળ મારી નજરની સામે રાખું છું,
પણ તને સામે આવીને જોતા ગભરાવું છું,
આજે પણ એકલતાની પળ માં તારી સાથે વાતો કરી નાખું છું,
પણ તું સામે હોય ત્યારે એક વાત કરતાં પણ ગભરાઉં છું.
*SoDh*