કહેવાય ને એક મનગમતો દિવસ હોય જે ક્યારેયપણ ના ભુલી શકાય
સાચું ને?
તમે પણ જિંદગીમાં ક્યારેક પ્રોમિસ આપેલું હશે જ,
તમે આપેલા પ્રોમિસો ની લાંબી લીસ્ટ માથી કેટલા પ્રોમિસો પુરા થયા અને એ પ્રોમિસો પુરા કરવા તમે કેટલા પ્રયત્નો કર્યા,
શું આજે પણ પ્રોમિસો ની ફક્ત આપ-લેજ કરવાની
કેમકે,
અત્યાર નો trand બની ગયો આ દિવસ...
શું કહેવું તમારુ?