બસ! થોડા દિવસોની રાહ અને એક અનોખી પ્રેમ કહાની આપની સમક્ષ આવી રહી છે.
હા, ફક્ત એક મહિનાની જ કહાની છે. આગળ શું થશે એ તો હું હજુ કહી શકું એમ નથી, પણ મારો વિશ્વાસ છે કે આ કહાની તમને જરૂર ગમશે.
આ બાઇટ્સ વાંચનારા દરેક લોકો ને એક નમ્ર વિનંતી છે કે નીચેના કવર પેજ પર નજર કરો અને મને જણાવો કે શું આ ખરેખર આકર્ષક દેખાય છે કે નહીં?
તમારા પ્રતિભાવો આવકાર્ય છે. સૂચનો પણ!