Gujarati Quote in Poem by Jignasha Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

       તારા ચહેરા પર સ્મિત થઈ  ને મલકાવુ એ બધા દીવસ  મારા વેલેન્ટાઇન  દીવસ
       તારી સાથે હોવું ને હર પળ તારી રાહ જોવાતી હોઈ એ  જ મારો વેલેન્ટાઇન  ડેજ઼
       કોને  ખબર કે આ જિંદગી  ક્યા લઈ જશે ? પણ જ્યા જ્યા તું જશે ત્યા ત્યા હું તો સાથે જ રહીશ તારો ગુસ્સો  અને પ્રેમ બન્ને ને મારા મા સમાવી તારી  સાથે નારાજગી  અને પ્રેમ કરવાની મારી આદત અને આ આદતો ને સમજવાની તારી રીત એટલે તું જ મારો વેલેન્ટાઇન !
      લિ . જીજ્ઞાશા

Gujarati Poem by Jignasha Patel : 111337172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now