પુત્ર વિયોગે જુરતી ,
યશોદાનો વલોપાત જાણ્યો છે
આજ મેં!!
માત્રુત્વનો એ આસ્વાદ માણ્યો છે. ..
માખણ, મીસરી કે મોરલઙી
વેણુ વિના જુરતી ખીલે ગાવલઙી
યમુના કે કદંબ!!
ક્યાં ક્યાં ગોતે માવલઙી
આમ,નિરખવા તને એક નજર
નેજવુ કરીને
મે હાથ આખ્યું પાસે તાણ્યો છે.
મેં આજ યશોદાનો વલોપાત જાણ્યો છે. ...
લતા પંડ્યા. ....🌹🌹🌹🌹🌹🌹