Gujarati Quote in Poem by કલમ ના સથવારે

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમકડાં...

ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં
ઢીંગલી ખટારા બેય ના છે સરખા રૂપિયા

ક્યાં માંગુ છું હું તમારી પાસે વધારે પૈસા
શું વિચારો છો ? ઓ મોટરગાડી વાળા !

ચૂલો જ સળગે છે મારે,વેચીને આ રમકડાં.
ઓ સા'બ ! લઈ લો ને બે ચાર રમકડાં..

Gujarati Poem by કલમ ના સથવારે : 111322771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now