ભેગા કર પતંગલા કાગળ કાની ને કુથરી.
આઊ લજા દોરા લઈ ને પૂછલા સિંધરી.
આઊ બધીયા કના તું ગેની અચ દોરો અના.
દોરે કે રંગ ને કાચ ચડાયો દોર કપે ત તો કે મના.
સામે વા કે ઊભી પતંગ તું થોદો ઓચુ છદાય.
નેરે તું સામું દોર પાન્જી કચ્ચી પતંગ વેનધો કપાઈ.
નર ચે દિજો તારલા રમણ આયા ખણી ગુલાલ.
સુરજ પણ થીયે ખારો ને અખયુ કરે લાલ.
ન કર નર જુની ગાલ હાને ઉનમેં નાય માલ.
હલ્યા વયા ઊ ડી થઈ વઈ મળે ગઈ કાલ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
મુન્દ્રા
નર