સત્ય એ જ છે કે તમે તમારી જવાબદારીઓને સ્વીકારો અને એ તરફ જાતને સમર્પિત કરો..માણસ તરીકે આપણું કર્તવ્ય જ આ છે.. બાકી બધુ ઈશ્ર્વર પર છોડી દેવું.. એ દરેક સમસ્યાઓમાં આપડી પડખે જ ઊભો રહે છે.. અંતે સૌ સારું જ થશે, એ વિશ્ર્વાસ સાથે જો આપણા પડાવ તરફ આગળ વધીશું તો બધું શાંતિ પમાડનાર જ બનશે!
- નિપા જોશી શીલુ