[ ] ઘણા સમયથી બળાત્કારોની થતી શોધખોળનો અંતે જલદી તેનો સુખદ અંત પણ આવી ગયોછે કહેવાનો મારો મતલબ એ છે કે વડોદરાના નવલખી મેદાનની ઝાડીમાં જે દશ દિવસ ઉપર એક છોકરી સાથે ઝપાઝપી બાદ બે યુવાનોએ તેની ઉપર એક બળજબરીથી બળાત્કાર કર્યો હતો તે બંને યુવાનો પોલીસના હાથે પકડાઇ ગયા છે હવે જોવાનું એ છે કે તેમની ઉપર કેસ ચાલ્યા પછી તેમને સજા શું થાયછે તે જોવા જાણવા સૈની નજર તેના ચુકાદા ઉપર મંડાયેલી છે પણ મને લાગેછે કદાચ તેમને લાંબી જેલ સજા જરુર થશે પરંતું તેઓને ફાંસી થાય તેમ મને લાગતું નથી ભલે સૈ લોકો કહે કે આવા ગુનેગારોને તો ફાંસીની સજા થવી જોઈએ પરંતું તેઓએ ફકત બળાત્કાર કરેલો છે તેતો એક રીતે સાબીત જરુર થયું છે ને તેમને પોતે પણ આ કરેલો ગુનો કબુલ પણ કરી દીધો છે એ માનવા સૈ તૈયાર પણ છે પણ તેમને પીડાતા સાથે બળાત્કાર સિવાય બીજુ કંઈ કર્યુ નથી એથી આ કેસ હૈદરાબાદમાં બનેલ કેસ સાથે મેચ કરી શકાય નહીં આતો એક મારુ અંગત મંતવ્ય છે પણ કોર્ટ જે ચુકાદો આપે તે જ આપણે માન્ય ગણીશું ટુકમાં કોઇની મરજી વગર આવુ કૃત્ય કરવું તે કાયદાકીય રીતે તો એક ગંભીર ગુનો બને છે.