Gujarati Quote in Poem by Heena Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી હતી હું પણ તું ના સમજ્યો ,
તારી વેદનામાં ભિજાઈ એ તું ના સમજ્યો ,

અશ્રુધારા તારા માટે વહતી હતી પણ તું ના સમજ્યો ,
ધબકતા હ્યામાં તું હતો એ પણ તું ના સમજ્યો ,

મીઠાંસ ભરેલા બોલો તારા માટે હતા પણ તું ના સમજ્યો,
પગની પાયલ તને ખુશ કરવા પેહરી પણ તું ના સમજ્યો,

સ્વપ્નના સથવારે તું હતો પણ તું ના સમજ્યો,
કેટલા કડવાશ નાં ધુટ પીધાં પણ તું ના સમજ્યો,

પુસ્તકમાં સુકાયે લું એ ફૂલ તારું હતું પણ તું ના સમજ્યો,
મારા ભાવની મિઠાઈ તારા માટે હતી પણ તું ના સમજ્યો,

તું ના સમજતા તું શું ખોવી બેઠો એ પણ તું ના સમજ્યો,
પ્રેમની પલ હતી બધી તારા માટે એ પણ તું ના સમજ્યો,

તારીજ હતી આ "એકલતા" પણ તું ના સમજ્યો ...

Gujarati Poem by Heena Patel : 111289935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now