કરમાઈ ગયેલી હૂંફની લાલી
શુ હતી એ ગુલાબની શબનમ,
આઠેય પહોરની એ ગુલશન,?
એ ખુલ્લા ચમનની મૂકી દિધેલી દસ્તક,
ના એ હતો કોરા શેઢાનો ક્યારો,
મનને મ્હાલતો તો હતો? #Vp
પણ એ પણ થી દુભાતો હતો,
મજબુર હતો કે દુર થતો ?
શુ ખબર એ *એકાંત* હતો,
પલ પલ કોરી ખાતો અહેસાસ,,!
#વિજુ__