કથા શ્રીરામની
કહેવા બાપૂ ગયા
ઉત્તર કાશી...
સાથે લઈ ગયા
વિદ્વાન વિદુષીને ...
પણ મન મારૂ મુંઝાઈ..!
વિવાદમાં ભગવાનની રાજગાદી
વિવાદમાં જીવનની
રામ કહાની
પામ્યા ગુણીજનોની
ગુણવત્તાની બાની
કબીરને ગાથા ગીની
પળ પળની
તોએ રામ લખન જાનકીની
કથા કહી હનુમાન ની...
વ્યથા છે જન જન ની
ભાઈ જગા કયાં ભગવંતની?
જયશ્રી પટેલ
૯/૧૧/૧૯