જય આદ્યાશક્તિ
રૂમઝૂમ રણકે મા
તારા પાયલનો રણકાર...
અંબાભવાની
બહુચર મા
પાવાગઢ વાળી
સર્વે ચોસઠ જોગણીઓ
નમસ્તસુ નમસ્તસુ..?
શીશ મારૂ ઝૂકે ત્યા
જ્યા તુ દ્રશ્યમાન ?
વંદુ તુજને ને વિનવું
કઠિન આ સંસારમાં
મા તુ જ કરાવે પાર નૈયા ?
જંગમાં જીવું ઈચ્છુ *મા*
જંગમાં રહે વિશ્વ શાંતિ ?
તુજ કૃપા મુજ પર વર્ષે
વર્ષે તુજ અમી દ્રષ્ટિ ..?
હે જગતભવાની
તુજ માવડીને અમે સર્વે
*તુજ બાળ*..?
વંદિયે તુજને વારંવાર..?
જયશ્રી પટેલ
૨૯/૯/૧૯