ગઝલ
બસ એ ગયા ને ગઝલ ના શી હાલ થયા
શબ્દો ઢળ્યા ને પછી શ્વાસ ના શી હાલ થયા
ખબર નહીં શી સંજીવની હતી એમની અદામાં
એ ગુંજતા આલ્ફાઝો ના નાજૂક શી હાલ થયા
મદમસ્ત રહેતી એ ગઝલ જાણે જામ નો નશો
ખૂટી ગયો એ જામ ને પ્યાસ ના શી હાલ થયા
ગઝલ જાણે કોઈ માશૂકા ની જેમ જુલ્ફો ની ઘટા
એમની એ લહેર વગર એ નાજુક અદાના શી હાલ થયા
એમની અદા એ તાજ ,ને સંગેમરમર જાણે દિલ એ ઇશ્ક
ગયા એ ને ગઝલ ના એ મકબરા માં શી હાલ થયા
@રોહિત જોશી